Indian Science And Indian Cyber Olympiads by the Science City Bhavnagar has been declared Online!
Check your school center number for the given link
In case you can’t find the results then it is probably in progress by our side. check back later!
After opening the link, Use CTRL + F shortcut keys or Use Search to highlight or find your center number.
સાયન્સ સિટી ભાવનગર દ્વારા ઈન્ડિયન સાયન્સ અને ઈન્ડિયન સાયબર ઓલિમ્પિયાડ પરીક્ષાઓના પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યા છે!
આપેલ લીંક પર ક્લિક કરી તમારો શાળા કેન્દ્ર નંબર મુજબ રીઝલ્ટની કોપી ડાઉનલોડ કરી લો.
જો તમને રીઝલ્ટ મળી શકતા નથી, તો તે સંભવત અમારી બાજુથી પ્રગતિમાં છે. કૃપા કરી થોડા સમય પછી ફરી તપાસો!
લીંક ખોલ્યા બાદ તમારો કેન્દ્ર શોધવા માટે CTRL + F શોર્ટકટ કી અથવા Search નો ઉપયોગ કરો.