sciencecity.bhavnagar@gmail.com

Olympiads 2025

ઑલિમ્પિયાડ 2025 - 26

(કોમ્પિટિટિવ એક્ઝામ )​

સ્વાગત છે! વિજ્ઞાનનગરીના ઑલિમ્પિયાડ પોર્ટલ પર!
શાળાની અને બોર્ડની પરીક્ષાઓ, UPSC, GPSC, બેન્ક, રેલ્વે વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ કેળવો અને સજ્જ બનો.

  • વિજેતાઓને આકર્ષક ઇનામો!
  • ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ

પરીક્ષાની પદ્ધતિ:

ઓન-લાઈન

વિદ્યાર્થીઓ ઓનલાઈનઓલિમ્પિયાડમાં ભાગ લઈ શકે છે જેમાં માત્ર એક મોબાઈલ કે લેપટોપ અને ઈન્ટરનેટથી પરીક્ષા આપી શકાશે.
ઓફ-લાઇન

વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી શકશે જેમાં તેઓએ પોતાની શાળામાં OMR શીટમાં પરીક્ષા આપવાની રહેશે. અથવા વિજ્ઞાનનગરીમાં રૂબરૂ આવીને આપી શકાશે.
  • પ્રશ્નો: MCQ આધારિત
  • ભાષા: ગુજરાતી અથવા અંગ્રેજી
  • તારીખ: ફેબ્રુઆરી 2026
  • ISO-ICO પરીક્ષાનો સમય: 90 મિનિટ
  • પ્રવેશ ફી: 70₹

બન્ને ઑલિમ્પિયાડમાં તૈયારી માટે વિષયલક્ષી માર્ગદર્શિકા વિનામૂલ્યે મળશે.

ઉદ્દેશ્ય

ISO-ICOની પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર, લૉજિક અને અંગ્રેજી અંગે જ્ઞાન વિકસે, સર્જનાત્મકતા કેળવાય અને સર્વાંગી વિકાસ થાય તેવો આ ઑલિમ્પિયાડનો ઉદ્દેશ્ય છે.

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા (શાળા માટે)

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા (વ્યક્તિગત)

ફી ચૂકવવા માટેની વિગત

નોંધ: ફી ચૂકવ્યા બાદ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. (જો શાળાનું રજીસ્ટ્રેશન હોય તો Excel ફાઇલ ભરીને મોકલવી ફરજિયાત છે) જો તમને મદદની જરૂર જણાય તો અમારો સંપર્ક કરો: 9426220126

અહીં આપેલ QR કોડને PayTm, Google Pay, PhonePe, BHIM એપની મદદથી સ્કેન કરીને ₹ જમા કરી શકો છો.

અથવા

અમારા બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન /ઓફલાઇન ટ્રાન્સફર કરી શકો છો.

Axis Bank
Account No: 200010100059352
IFSC: UTIB0000200
Branch: Bhavnagar.

અમારો સંપર્ક કરો:

જો તમને વધુ માહિતીની જરૂર જણાય કે મદદની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Mobile:
9426220126 | 8799179233

Phone: 0278 2205220

Timing- Monday to Saturday:
9am – 6pm