વિજ્ઞાનનગરી ખાતે 1-જાન્યુઆરીથી ચેસ તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના ઇન્ટરનેશનલ ચેસ પ્લેયર અને ગુજરાત સ્ટેટ ચેમ્પિયન દ્વારા અઠવાડિયામાં બે દિવસ શનિવાર 4 થી 6 અને રવિવાર 10 થી 12 બે કલાક તાલીમ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે વિજ્ઞાનનગરીનો સંપર્ક કરવો.
2 times in a WEEK!
Saturday & Sunday
Saturday: 4 to 6
Sunday: 10 to 12
Contact us
9426220126
Phone:
0278 2205220
Timing- Monday to Saturday:
9am – 6pm