શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા “વિજ્ઞાનનગરીની મારી મુલાકાત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ છે. જે આશરે મહત્તમ 300 શબ્દોમાં લખવાનો રહેશે. તેમાં ધો-4 થી ઉપરના કોઈ પણ વિદ્યાર્થી અથવા વ્યકિત ભાગ લઈ શકશે. તમારો નિબંધ તા. 10 જાન્યુઆરી સુધીમાં તમારું પૂરું નામ, ધોરણ અને મોબાઈલ નંબર સાથે 9426220126 પર WhatsApp, Telegram અથવા વિજ્ઞાનનગરી, આંબાવાડી ખાતે રૂબરૂ સાંજે 6:00 વાગ્યા સુધી જમા કરાવવાનો રહેશે. વિજેતાઓને આકર્ષક ઈનામ આપવામાં આવશે.
વિજેતાઓને આકર્ષક ઇનામો!
ભાગ લેનાર દરેકને E-સર્ટિફિકેટ
જો તમને વધુ માહિતીની જરૂર જણાય કે મદદની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Mobile:
9426220126
Phone:
0278 2205220
Timing- Monday to Saturday:
9am – 6pm