જેમાં માધ્યમિક શાળાના બાળકો, વાલીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ લોકો વિનામૂલ્યે ભાગ લઇ શકશે.
વેબિનારમાં સમાજ સેવા અને શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ અનુભવી તજજ્ઞ
માર્ગદર્શન પૂરું પાડશે.
શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા લોકો આ વેબિનારમાં જોડાવા માટે 1-10-2020 સુધીમાં નીચે આપેલ ફોર્મથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કરાવેલ સભ્યોને વેબીનાર માટે અલગથી ગુગલમીટ લિંક મોકલવામાં આવશે.