ફી ની ચુકવણી
ફી ની રકમ તમે અમને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો જેમાં તમે BHIM, PayTM, Google Pay કે અન્ય કોઈ UPI એપના માધ્યમથી અમારા ખાતામાં રકમ મોકલી શકો છો, ત્યારબાદ તે રકમની રસીદ કે સ્ક્રિનશોટ તમે અમને EXCEL ની ફાઈલની સાથે જ મેઈલ કરી શકો છો, અથવા વિજ્ઞાનનગરીની રૂબરૂ મુલાકાત લઇ શકો છો.