online-teaching-techniques
मोड्यूल १ (MOD-1)
मोड्यूल २ खास सुविधाए और एप्स (MOD-2)
मोड्यूल ३ टेलीग्राम और व्होट्सएप (MOD-3)
Telegram Download (android):
PlayStore
(For other devices- apple or laptops)
https://telegram.org/
मोड्यूल ४ (MOD-4) COMING SOON THIS WEEK
Shri Balvant Parekh Science City is organizing ‘How to do Online Teaching‘ program for teachers, parents & For everyone who wants to learn effective teaching & we will teach you to how to do that.
This Program is Free of cost to help your students in their educational work.
This excellent program has been developed for citizens, teachers, parents and students who faces difficulty in online interaction & it will cover major fundamental topics to go further in online teaching technology.
An Online discussion will also be organized to solve your queries.
This program will provide information and guidance about
- Introduction of technology & Internet speed test
- Objectives of educational apps
- The difference between telegram and whatsapp
- Telegram channel
- Telegram Bot
- Google Classroom
- Google Meet
- Google forms
- YouTube
- Effective Video making, Video shooting and editing (basics)
આપના બાળકોના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા માટે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા શિક્ષકો, વાલીઓ અને અન્ય લોકો કે જે અસરકારક ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરાવવા ઈચ્છતા હોય તેમના માટે “ઓનલાઈન શિક્ષણ કેવી રીતે કરવું ” કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્ય કરતાં શિક્ષકો, અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
કોઈપણ પ્રકારનાં ઓનલાઈન કાર્યમાં મુશ્કેલી અનુભવતા નાગરીકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને પાયારૂપ માહિતી અમારા દ્વારા શીખવવામાં આવશે જેની માટે આ શ્રેષ્ઠ કાર્યક્રમ વિકસાવામાં આવેલ છે.
તમારા પ્રશ્નોનાં નિરાકરણ માટે ઓનલાઈન ચર્ચાનું આયોજન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નીચે આપેલ મુદ્દાઓ વિષે માહિતી આપવામાં આવશે.
- ટેકનોલોજી અંગે પરિચય અને ઈન્ટરનેટ સ્પીડ ચકાસવી
- શૈક્ષણિક એપનાં હેતુઓ
- ટેલીગ્રામ અને વોટ્સએપ વચ્ચેનો તફાવત
- ટેલીગ્રામ ચેનલ
- ટેલીગ્રામ બોટ
- ગુગલ ક્લાસરૂમ
- ગુગલ મીટ
- ગુગલ ફોર્મ
- યુટ્યુબ
- વિડીયો કેવી રીતે બનાવવા, તેનું શુટીંગ અને એડીટીંગ (પ્રાથમિક માહિતી)
This program is not bound with time, we will upload new videos and guides here.
આ કાર્યક્રમમાં કોઈ સમય મર્યાદા નથી, અમે ચોક્કસ સંખ્યા થયા પછી આ પેજ પર વિડીયો અપલોડ કરશું.
For all the new updates of this program and to take the advantage of this program, Please fill this form
(આ કાર્યક્રમનો લાભ લેવા તેમજ નવી અપડેટ્સ માટે નીચે આપેલ ફોર્મ ભરવું આવશ્યક છે.)
મને આપનો આ અભિગમ પસંદ આવ્યો
Thanks for teaching such good apps in easy way….. Good explanation Sir…
Great explanation and new technique to teach great apps…. Waiting for next module…
Nice effort.. looking for upcoming module
omg! what a event. i very like it. it is very usefull to me.