LIVE STREAM of the Annular Solar Eclipse from Hanle, Kodaikanal and Bengaluru along with IIA Public outreach webinar on 21st June 2020 at 10.15 am onwards
LIVE STREAM of Eclipse and Webinar
Live from Hanle
Play Video
Live webcast of Eclipse and Webinar from IIA
Play Video
Video Presentation and Simple Solar Model making from From ScienceCity Bhavnagar
સમાજમાં લોકોને અને વિદ્યાર્થીઓને ખગોળીય ઘટના અંગે જાગૃતિ લાવવા, શૈક્ષણિક ક્ષેત્રનાં અવકાશીય વિજ્ઞાન તથા ખગોળ અંગે રસ લેતા કરવા સૂર્યગ્રહણની ખગોળીય ઘટના અંગે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં વિડીયો-પ્રેઝન્ટેશન અને સામાન્ય મોડેલ બનાવવાની રીતનો સમાવેશ થાય છે.
તારીખ – ૨૧ જુન ૨૦૨૦ રવિવાર સમય – ૧૦ વાગ્યાથી ૧:૩૦ કલાક
આ ઉપરાંત સૂર્યગ્રહણ જોવા માટેના ખાસ ચશ્મા સંસ્થા ખાતે રાહત દરે મળશે. બાળકોએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું હિતાવહ છે.