World Environment Day - Kitchen Garden Program

Session Replay

Touch Me
● લોકડાઉનની પરિસ્થિતિમાં ઓર્ગેનિક શાકભાજી ઘરે જ ઉગાડી અને તેમાંથી નીકળતા કચરામાંથી કુદરતી રીતે ખાતર બનાવવા માટે વિજ્ઞાનનગરી, ભાવનગર દ્વારા 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કિચન ગાર્ડનનો ઓનલાઈન પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો છે.
● આ પ્રોગ્રામમાં કિચન ગાર્ડન ક્ષેત્રનાં તજજ્ઞ પૂર્વી શાહ (મેજીક સોઈલ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડન) અને નિલીમા બાફના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
● આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર વિજ્ઞાનનગરીની ચેનલ ઉપર આયોજીત થશે.

યુટ્યુબ ચેનલ : (link)

આ પ્રોગ્રામમાં જોડાવા માટે યુટ્યુબ ઉપર વિજ્ઞાનનગરીની ચેનલને સબ્સ્ક્રાઈબ કરવી જરૂરી છે. અને કાર્યક્રમનાં સમયની દસેક મિનીટ અગાઉ યુટ્યુબ પર આવી જવું હિતાવહ છે. તમે લાઇવ વિડીયો ઉપર કોમેન્ટ કરી સવાલ જવાબ પણ કરી શકો છો .
● પ્રોગ્રામનો સમય બપોરે 4.30 થી 5.30 નો રહેશે.
● આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાવા માટે તમારી પાસે સ્માર્ટફોન, કોમ્પ્યુટર કે લેપટોપ હોવું જરૂરી છે અને તેમાં ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
● વધુ માહિતી માટે 9426220126 નંબર ઉપર સંપર્ક કરો.

● Science city, Bhavnagar has organized an online program of Kitchen Garden on 5th June-World Environment Day

● In this program we will give you information about how to grow organic vegetables at home in lockdown and how to make organic fertilizer from the waste of vegetables.

● The program will be guided by Kitchen Garden field expert Purvi Shah (Magic Soil and Organic Kitchen Garden) and Neelima Bafna.

● The program will be organized on Science City’s YouTube Channel.

YouTube Channel : (link)

● To join the program, you need to subscribe to the Science City channel on YouTube. And you should join our YouTube channel before ten minutes of the event. You may also ask questions by commenting on the live video.

● Timing of program:- 4.30 pm to 5.30 pm.

● To join this online program you need to have a smartphone, computer or laptop and you must have an internet connection.

● Contact 9426220126 for more information.

Promo video

This Post Has One Comment

  1. Asfak Belim

    It is A Very good site to explore our self

Comments are closed.