Click to Play a video
વિજ્ઞાનનગરી દ્વારા ઓનલાઈન યોગદિવસની ઉજવણી
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકો સ્વસ્થ બને અને સમાજને સ્વસ્થ રાખે તે હેતુથી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા ઘરે બેઠા યોગ શીખવાડવા માટે આયોજન કર્યું છે. ભાવનગરના યોગ નિષ્ણાંત શ્રી નીતિનભાઈ કુકડિયા અને આંતરરાષ્ટ્રીય યોગા ક્વિન હેતસ્વી સોમાણી દ્વારા યોગ શીખવાડવામાં આવે છે. જેનો વિડીયો અહીં મુકવામાં આવેલ છે.
Online celebration of Yoga Day by Science city
In the current situation of Corona pandemic, with the aim of keeping people healthy and keeping the society healthy, on the occasion of International Yoga Day on 21st June, Shri Balvant Parekh Science City has planned a program to teach yoga at home. Yoga is taught by Bhavnagar’s Yoga Expert Shri Nitinbhai Kukadia and International Yoga Queen Hetasvi Somani. This video is posted above.