પાણીનાં મૂલ્યને સમજી તેની સાચવણી કરી શકાય અને વરસાદી પાણીનો સંચય કરવા અંગે જાગૃતી લાવવા વિજ્ઞાનનગરી દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરની વિવિધ સંસ્થાઓ, શાળાઓ, સોસાયટીઓમાં જળ સંચય કરી શકાય અને લોકો વરસાદી પાણીનો ઉપયોગ કરતાં થાય તે આ વેબિનારનો મુખ્ય હેતુ છે!
25 જૂન 2021
4 થી 5
વેબિનારમાં વરસાદી જળનો સંચય અને તેનાં ફાયદાઓ, વરસાદી પાણીનો ઉપયોગ, વરસાદી જળનો સંચય કેવી રીતે કરી શકાય, ભૂમિજળને રીચાર્જ કરવું, શા માટે આપણે વરસાદી જળનો સંચય કરવો જેવા મુદ્દાઓ આધારિત વ્યક્તવ્ય English અને ગુજરાતી ભાષામાં આપવામાં આવશે.
🔊Topics🔊
What is rain water harvesting & its advantages 🌧 Uses of rain water ⛈ How we can harvest rainwater? ⛈ Components of the roof top rainwater harvesting 🌧 Recharging ground water aquifer ⛈ Why do people harvest rainwater?
વેબીનારમાં જાગૃત નાગરિકો, શાળા/કોલેજનાં શિક્ષકો-અધ્યાપકો, બાળકો, જળસંવર્ધન સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવવા નમ્ર વિનંતી છે.
તમારા મોબાઈલ પર વેબિનારનું નોટિફિકેશન મેળવવા માટે અહીં આપેલ ફોર્મ પર રજીસ્ટ્રેશન કરો!
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીના 12માં સ્થાપના દિવસ અને 73માં પ્રજાસતાક દિવસની ઉજવણીના ભાગરૂપે 26મી જાન્યુઆરીના રોજ ઉપર્યુક્ત વિષય અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરેલ છે.
વિશ્વ પૃથ્વી દિવસ પર વિજ્ઞાનનગરી લાવી રહી છે જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વર્ચ્યુઅલ ફન એક્ટિવિટી..
કોરોના અને ગેરમાન્યતાઓ (ગુજરાતી) article by Mayank Parmar
Important information, Video Updates & Games