ઇકો ફ્રેન્ડલી ગણપતિ
 

માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો વર્કશોપ.

 

ગણપતિનું ઘરે જ વિસર્જન કરીએ, પર્યાવરણ બચાવીએ

 

તારીખ:

28 ઓગસ્ટ 2021 શનિવાર

2:30 PM

વર્કશોપનું સ્થળ:

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી, યશવંતરાય નાટ્યગૃહની પાછળ, આંબાવાડી, ભાવનગર

click to open Map
 

સાથે રાખવાની વસ્તુઓની યાદી

# માટી

# 2 (બે) A4 સાઈઝનાં લાકડાના પાટિયા.( writing pad)

#2 (બે)ફલેટ બ્રશ મીડિયમ કે નાની સાઈઝનાં

# 2 (બે) બાઉલ /કપ – પાણી ભરવા માટે

# 1(એક) મોટું બાઉલ – માટી માટે

# 3 નકામા કાપડના ટુકડા

#ક્લે ટૂલ્ઝ હોય તો સાથે લાવવાના.

• ક્લે ટૂલ્ઝ ન હોય તો નીચેની વસ્તુઓ સાથે લાવવી.
• સોય, સુયો, 2-પેન્સિલ, બૉલપેન, સ્ક્રૂ -ડ્રાઈવર (પેચિયું), 2 ચમચી.

# બૉલપેનની રિફિલ, મોટી ફૂટપટ્ટી , ચપ્પુ

આ વર્કશોપ તમે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ જોઈ શકશો. 

(લાઈવ: 28 ઓગસ્ટ 2021 શનિવાર 2:30 PM)

📽 યુટ્યુબ લાઈવ લિંક 🔴

(આ લિંકની મદદથી તમે YouTube Liveમાં જોડાઈ શકો છો) 

click to open YouTube

Contact us

For more information or help you can contact us.

Mobile:

9426220126

Phone:

0278 2205220

Timing- Monday to Saturday:
9am – 6pm