(કોમ્પિટિટિવ એક્ઝામ )
સ્વાગત છે! વિજ્ઞાનનગરીના ઑલિમ્પિયાડ પોર્ટલ પર!
શાળાની અને બોર્ડની પરીક્ષાઓ, UPSC, GPSC, બેન્ક, રેલ્વે વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ કેળવો અને સજ્જ બનો.
ઉદ્દેશ્ય
ISO-ICOની પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર, લૉજિક અને અંગ્રેજી અંગે જ્ઞાન વિકસે, સર્જનાત્મકતા કેળવાય અને સર્વાંગી વિકાસ થાય તેવો આ ઑલિમ્પિયાડનો ઉદ્દેશ્ય છે.
બન્ને ઑલિમ્પિયાડમાં તૈયારી માટે વિષયલક્ષી માર્ગદર્શિકા વિનામૂલ્યે મળશે.