sciencecity.bhavnagar@gmail.com

Olympiads 2026 – 27

ઑલિમ્પિયાડ 2026 - 27

(કોમ્પિટિટિવ એક્ઝામ )​

સ્વાગત છે! વિજ્ઞાનનગરીના ઑલિમ્પિયાડ પોર્ટલ પર!
શાળાની અને બોર્ડની પરીક્ષાઓ, UPSC, GPSC, બેન્ક, રેલ્વે વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ કેળવો અને સજ્જ બનો.

  • વિજેતાઓને આકર્ષક ઇનામો!
  • ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ

પરીક્ષાની પદ્ધતિ:

ઉદ્દેશ્ય

ISO-ICOની પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર, લૉજિક અને અંગ્રેજી અંગે જ્ઞાન વિકસે, સર્જનાત્મકતા કેળવાય અને સર્વાંગી વિકાસ થાય તેવો આ ઑલિમ્પિયાડનો ઉદ્દેશ્ય છે.

  • પ્રશ્નો: MCQ આધારિત
  • ભાષા: ગુજરાતી અથવા અંગ્રેજી
  • તારીખ: ફેબ્રુઆરી 2027
  • ISO-ICO પરીક્ષાનો સમય: 90 મિનિટ
  • પ્રવેશ ફી: 100₹ (ખાનગી શાળાઓ અને વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે)
              : 40₹ (સરકારી શાળાઓ માટે)

બન્ને ઑલિમ્પિયાડમાં તૈયારી માટે વિષયલક્ષી માર્ગદર્શિકા વિનામૂલ્યે મળશે.

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા (શાળા માટે)

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા (વ્યક્તિગત)