sciencecity.bhavnagar@gmail.com

Recently completed events

3 October, 2024

કૌન બનેગા વૈજ્ઞાનિક

A program titled 'Kaun Banega Vaigyanik' was organized in Vavdi village, Bhavnagar with participation from all local primary schools. The event featured a curriculum-based quiz competition, where students answered subject-related questions. Schools securing the top three positions were recognized as winners.​
22 January, 2022

Republic Day 2022

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીના 12માં સ્થાપના દિવસ અને 73માં પ્રજાસતાક દિવસની ઉજવણીના ભાગરૂપે 26મી જાન્યુઆરીના રોજ ઉપર્યુક્ત વિષય અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરેલ છે.
25 December, 2021

Essay Writing 2022

“વિજ્ઞાનનગરીની મારી મુલાકાત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન | છેલ્લી તારીખ તા. 10 જાન્યુઆરી | વિજેતાઓને આકર્ષક ઈનામ......