ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ
|

ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ

1 જુલાઈ 2021ને ગુરુવારે બપોરે 2:30 થી 3:30 દરમ્યાન ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું ઓનલાઈન (ગુગલમીટ) તેમજ ઓફલાઈન માધ્યમથી વિનામૂલ્યે આયોજન કરેલ છે. વધુ માહિતી માટે…..

ચાલો કરીએ વરસાદી જળનો સંચય (Webinar)
|

ચાલો કરીએ વરસાદી જળનો સંચય (Webinar)

વરસાદી પાણીનો સંચય કરવા અંગે જાગૃતી લાવવા વિજ્ઞાનનગરી દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન વેબિનાર | 25 જૂન | વક્તા: શ્રી વિજયભાઈ પરમાર

આકાશદર્શનની મજા માણીએ… (Webinar Series)
|

આકાશદર્શનની મજા માણીએ… (Webinar Series)

આકાશમાં તારાઓ-ગ્રહો, રાશિ-નક્ષત્રો વિશે માહિતગાર કરવા વિજ્ઞાનનગરી લાવી રહી છે ખાસ વેબિનારની શ્રેણી | વક્તા: શ્રી હસમુખભાઇ દેવમુરારી (નિયામક- લોકભારતી) 18-મે-2021…

બદલાતાં વાતાવરણની પર્યાવરણ પર અસર [વેબિનાર]
|

બદલાતાં વાતાવરણની પર્યાવરણ પર અસર [વેબિનાર]

સમય : તારીખ 22 ડિસેમ્બર, 4 થી 5
યુટ્યુબ અને ફેસબુક પર પ્રીમિયર (વેબિનાર) અને ગૂગલ મીટ પર લાઈવ | ડૉ. શ્રીમતી મેઘાબેન ભટ્ટ (અમદાવાદ)

એરોમેટિક-ધૂપ ચિકિત્સા (આયુર્વેદ) [વેબિનાર]

એરોમેટિક-ધૂપ ચિકિત્સા (આયુર્વેદ) [વેબિનાર]

સમય : તારીખ 10 ડિસેમ્બર, 4 થી 5
યુટ્યુબ પર લાઈવ પ્રિમિયર (વેબિનાર) | શ્રી કિશોરભાઇ ભટ્ટ (ડાયેટ લેક્ચરર)

વિજ્ઞાન શિક્ષણમાં સંશોધાત્મક વલણ (webinar)

વિજ્ઞાન શિક્ષણમાં સંશોધાત્મક વલણ (webinar)

સમય : તારીખ 26 નવેમ્બર, 4 થી 5
યુટ્યુબ પર લાઈવ પ્રિમિયર (વેબિનાર) | ડૉ. અરુણભાઈ દવે (લોકભારતી-સણોસરા)

Maths, Science in New Education Policy (webinar)

Maths, Science in New Education Policy (webinar)

સમય : તારીખ 29 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 4 થી 5
નવી શિક્ષણનીતિ-2020માં વિજ્ઞાન-ગણિતનો ફાળો (વેબિનાર) | શ્રી ડૉ. નલીનભાઈ પંડિત સાહેબ (શિક્ષણશાસ્ત્રી)