The top 9 winning students of the Round 3 will be given cash prizes as shown below & Digital Certificate of Round - 3 (રાઉન્ડ 3 ના વિજેતા વિધાર્થીઓને નીચે દર્શાવા પ્રમાણે પુરસ્કાર રૂપે રોકડ રકમ અને રાઉન્ડ – 3 નું ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.)
The amount will be credited to your bank account. for which, send the following information to our WhatsApp number [9426220126] (રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરાવવામા આવશે જે માટે નીચે આપેલ માહિતી અમારા વોટસએપ નંબર [9426220126] પર મોકલી આપવી.)
All the students participated in Round 2 will receive a Digital link for the 3 month [April 2020 / May 2020 / June 2020] of Science Express Magazine published by Science City & Digital Certificate of Round - 2.
So you can read this magazine on our website. (રાઉન્ડ 2 માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન નગરી દ્વારા પ્રકાશિત મેગેઝીન સાયન્સ એક્સપ્રેસની 3 [ એપ્રિલ ૨૦૨૦/મે ૨૦૨૦/જૂન ૨૦૨૦ ] મહિનાની ડિજિટલ લિંક અને રાઉન્ડ – 2 નું ડિજિટલ સર્ટિફિકેટ મળશે.)
All the students participated in Round 1 will receive a Digital link for the 1 month [April 2020] of Science Express Magazine published by Science City & Digital Certificate of Round - 1.
So you can read this magazine on our website.(રાઉન્ડ 1 માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન નગરી દ્વારા પ્રકાશિત મેગેઝીન સાયન્સ એક્સપ્રેસની 1 [એપ્રિલ ૨૦૨૦] મહિનાની ડિજિટલ લિંક અને રાઉન્ડ – 1 નું ડિજિટલ સર્ટિફિકેટ મળશે.)
May 5 Cutoff Marks is set to 25! This round will be Phonetic (Direct Phone call) Check Calling Schedule