Related Content

6 Comments

  1. તીર્થ ભીમાણી અને જય ભીમાણી બોટાદ. says:

    ખુબ સરસ ક્વિજ મા મજા આવી… વિજ્ઞાન નગરી ને આ સુંદર કાર્ય બદલ અભિનંદન..
    તીર્થ ભીમાણી અને જય ભીમાણી બોટાદ.

    સર આપને વિનંતી કે આન્સર કી મૂકી છે તે ડાઉન લોડ થાય તો અમે પ્રિન્ટ કાઢી તેને વાંચી શકીએ. અને રાઉન્ડ ૨ મા જે વિડીઓ હતા તે પણ ડાઉન લોડ થાય તો બાળકોના ગ્રુપમાં શેર કરી લોકજાગૃતિ કાર્ય કરી શકીએ.
    પ્રકાશ ભીમાણી (વાલી)

    1. આપ અમને તે માટે ઈમેલ કરી શકો છો, હાલ તુરંત તમે આન્સર કી આ પેજ પર ઉપલબ્ધ છે અને તેને તમે ત્યાં નાના-નાના બટન આપેલ છે ડાઉન-લોડ માટેનાં જેનો ઉપયોગ કરી આપ તે કરી શકો છો.
      આભાર !

  2. Anonymous says:

    we enjoy this online quiz program – all rounds. I learn about different types of question pattern. please inform me about such programs. congratulation to team of Shri Balvant Parekh Science City. Thank you very much.. If you can start research base program it will support to society.

  3. Devansh Bhensdadia says:

    સર , કોરોના ક્વિઝ મા ત્રીજા રેન્કમા સમાવેશ થયો છે. પરંતુ પ્રમાણપત્ર ખાલી ભાગ લીધો છે તેવું મળેલ છે.

    અહીં મેરીટ પ્રાપ્ત કર્યાનો કોઈ આધાર રહેતો નથી . જેથી રેન્ક મેળવ્યાનુ અલગથી પ્રમાણપત્ર આપવા વિનંતી

    1. તમને જે સર્ટીફ્રિકેટ મળ્યું છે તેમાં વચ્ચે ગોલ્ડન કલરના સર્કલની વચ્ચે તમારો રેન્ક લખેલો છે.

  4. Parthagrawal says:

    Sir Mara khyal thi round 1 no target 30 jrakhta to. Saru that

Comments are closed.