શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા 1 જુલાઈ 2021ને ગુરુવારે બપોરે 2:30 થી 3:30 દરમ્યાન ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું ઓનલાઈન (ગુગલમીટ) તેમજ ઓફલાઈન માધ્યમથી વિનામૂલ્યે આયોજન કરેલ છે.
1 જુલાઈ 2021
બપોરે 2:30 થી 3:30
તમારા મોબાઈલ પર વેબિનારનું નોટિફિકેશન મેળવવા માટે અહીં આપેલ ફોર્મ પર રજીસ્ટ્રેશન કરો!
Special Two Events on this World.Food.Day, Traditional Recipe Video Challenge & 2nd is Webinar by dietician Saloni on food [check them out]
Creative content Writing essay writing on corona and other related topics check our web site for more info!
Science Mobile Van Our Science Mobile Van will come to schools with equipment and also with our 2 Experts for practical demonstration for Std. 9th 10th. Interested schools can Call us or Email us till 25th Feb.2021 for booking. Call: 9426220126
“વિજ્ઞાનનગરીની મારી મુલાકાત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન | છેલ્લી તારીખ તા. 10 જાન્યુઆરી | વિજેતાઓને આકર્ષક ઈનામ……
The all new Phonics English learning classes…