શાળાકીય રજીસ્ટ્રેશન માટે
જે શાળાઓ રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેઓ આ Excel ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.
વિજેતાઓને આકર્ષક ઇનામો!
ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ
ઓન-લાઈન
ઓફ-લાઇન
પ્રશ્નો:
MCQ આધારિત
ભાષા:
ગુજરાતી અથવા અંગ્રેજી
કોણ ભાગ લઇ શકે?
ધોરણ ૪ થી ૧૦ સુધીનાં તમામ વિદ્યાર્થીઓ
વિષયો: વિજ્ઞાન અને પર્યાવરણ.
તારીખ: 2 ફેબ્રુઆરી 2024
કોણ ભાગ લઇ શકે?
ધોરણ: 5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓ
વિષયો: ગણિત, લૉજિક, કમ્પ્યુટર- ટેક્નોલૉજી, અને અંગ્રેજી આધારિત MCQ.
તારીખ: 3 ફેબ્રુઆરી 2024
પ્રવેશ ફી:
જો તમે શાળાકીય રજીસ્ટ્રેશન કરી રહ્યા છો એટલે કે સમૂહ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમે નીચે આપેલ શાળાકીય રજીસ્ટ્રેશન માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી શકો છો.
તે ફાઈલને અમારા ઈમેઈલ એડ્રેસ પર મોકલી શકો છો. તેમાં તમને ફી ની રકમ પણ ગણી બતાવશે જે તમે અમારા નીચે આપેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
ફી ની ચુકવણી
ફી ની રકમ તમે અમને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો જેમાં તમે BHIM, PayTM, Google Pay કે અન્ય કોઈ UPI એપના માધ્યમથી અમારા ખાતામાં રકમ મોકલી શકો છો, ત્યારબાદ તે રકમની રસીદ કે સ્ક્રિનશોટ તમે અમને EXCEL ની ફાઈલની સાથે જ મેઈલ કરી શકો છો, અથવા વિજ્ઞાનનગરીની રૂબરૂ મુલાકાત લઇ શકો છો.
જે શાળાઓ રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેઓ આ Excel ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.
જો તમે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમે નીચે આપેલ ફોર્મને ખોલી તેમાં વિગતો ભરી શકો છો.
ફી ની રકમ
જો તમે કોઈ એક ઑલિમ્પિયાડ આપવા ઇચ્છતા હો તો તમારે વ્યક્તિગત 60 રૂપિયા ભરવાના રહેશે.
પરંતુ જો તમે બન્ને ઑલિમ્પિયાડ એટલે કે ISO અને ICO બન્ને આપવા ઈચ્છો છો તો તમારે 120 રૂપિયા ભરવાના રહેશે.
જે તમે અમારા નીચે આપેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
ફી ની રકમની ચુકવણી
તમે અમને ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો જેમાં તમે BHIM, PayTM, Google Pay કે અન્ય કોઈ એપના માધ્યમથી અમારા ખાતામાં રકમ મોકલી શકો છો, ત્યારબાદ તે રકમની રસીદ કે સ્ક્રિનશોટ તમે નીચે આપેલ જે ફોર્મ ભરશો તેની અંદર જ ફાઈલ અપલોડ કરવાનો ઓપ્શન છે જેમાં તમે અપલોડ કરી શકો છો.
જે વિદ્યાર્થીઓ સીધા રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેઓ આ ફોર્મ ભરી શકે છે.
અહીં આપેલ QR કોડને PayTm, Google Pay, PhonePe, BHIM એપની મદદથી સ્કેન કરીને ₹ જમા કરી શકો છો.
અથવા
અમારા બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન /ઓફલાઇન ટ્રાન્સફર કરી શકો છો.
Axis Bank
Account No:
200010100059352
IFSC:
UTIB0000200
Branch:- Bhavnagar.
જો તમને વધુ માહિતીની જરૂર જણાય કે મદદની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Mobile:
9426220126
8799179233
Phone:
0278 2205220
Timing- Monday to Saturday:
9am – 6pm