QUIZ COMPLETED!!
Thank you All! See below for Winners & Certificates
Thakkar Smruti Sureshbhai
Qureshi Nigar mo. Firozbhai
Acharya Pranati Mauleshbhai
[wpdatatable id=12]
ભારતની વિજ્ઞાનયાત્રા ક્વિઝ
ભારત વિવિધ ક્ષેત્રોની સાથે વિજ્ઞાનક્ષેત્રે પણ વૈવિધ્યતાસભર વારસો ધરાવે છે. અનેક જાણીતી શોધોના મૂળ અને પ્રેરણા ભારત સાથે જોડાયેલ છે. તો ચાલો, આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે એક ક્વિઝનાં માધ્યમથી ભારતનાં વૈજ્ઞાનિક વારસાને જાણીએ.
ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.
પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઈનામ આપવામાં આવશે.
(નોંધ: રજીસ્ટ્રેશન કરેલ લોકોને જ ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.)
તમે ઇ-સર્ટિફિકેટ 10 ફેબ્રુઆરીએ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.
1 Comment
It’s very nice