WINNERS










🌟Feedbacks✍✍



















અમે આગામી 26 જાન્યુઆરી 2021ના રોજ વિજ્ઞાનનગરીનો 11મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ.
આ પ્રસંગે વિજ્ઞાનનગરીમાં અમે એક ખાસ “વિજ્ઞાન પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન કર્યું છે.
STD
7-
7
ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.
વિદ્યાર્થીઓ ભાગ લઈને અને ત્યારબાદ તેઓ નીચે આપેલ વિષયોમાંથી કોઈ એક પર મોડલ બનાવશે અને તેને રજૂ કરશે.
🤩 તો પસંદગી કરો અને આપેલ ફોર્મમાં વિગતો ભરો અને તમારી સર્જનાત્મકતા રજૂ કરવાની એક ખાસ તકનો લાભ લો 🤩
આકર્ષક
પ્રથમ
ઇનામો
દ્વિતિય
વિજેતાઓને મળશે
તૃતીય
પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને આકર્ષક ઇનામો મળશે.
આ ઉપરાંત, ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ મળશે.
વિદ્યુત અને ચુંબક
રસોડું
ઊર્જા
પ્રકાશ
ટેકનોલોજી
ખાસ નોંધ:
આ કાર્યક્રમમાં કોરોના-કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
સમય
પ્રદર્શનનો સમય:
તારીખ 26 જાન્યુઆરી 2021 | સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી
⚠ રજીસ્ટ્રેશનની સંખ્યા મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું 👨👨👦👦 👨👨👧👧, 👉રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2021 છે.👈
- 00Days
- 00Hrs
- 00Mins
- 00Sec
Pingback: Science Exhibition Event on 26th January 2021 – Science City
I like it. And I proude of this.but I am live in Surat and I can’t go now bhavnagar.i love this exhibition,if now I am in Bhavnagar I could take an part in this exhibition.but now I am in Surat,so I can’t take part in this exhibition.•́ ‿ ,•̀( ;∀;)•́ ‿ ,•̀•́ ‿ ,•̀•́ ‿ ,•̀ಥ‿ಥಥ‿ಥಥ‿ಥʕ´• ᴥ•̥`ʔʕ´• ᴥ•̥`ʔ༎ຶ‿༎ຶ( ;∀;)(´;ω;`)(・ัω・ั)(╯︵╰,)