Science Outreach Program12 February, 2021Science Day Quiz Results & Certificates link4 March, 2021 Published by Science City on 13 February, 2021 Categories Past Events Tags FOR ALL RESULTS & Certificate download links (click here) Winners Declared (Science Quiz) FOR ALL RESULTS & Certificate download links CLICK BELOW 100% આ પેજ ગુજરાતી મીડીયમ માટે છે 👇 આગામી વિજ્ઞાનદિવસ નિમિતે વિજ્ઞાનનગરી લાવી રહી છે બે નવીન કાર્યક્રમો ! 👇 સાયન્સ ક્વિઝ 6 થી 3 આ ક્વિઝ કાર્યક્રમમાં ગુજરાતી કે અંગેજી માધ્યમના ૬ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. વિભાગ 1 Quiz Phase 1 Date: 22nd February 2021 Time: 7 to 7:30 PM વિભાગ 2 Quiz Phase 2 Date: 25th February 2021 Time: 7 to 7:30 PM વિભાગ 3 Quiz Phase 3 Date: 28th February 2021 Time: 7 to 8 PM દરેક વિભાગના મુખ્ય 3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે!ઉપરાંત ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ મળશે! દરેક વિભાગ પૂરા થવા પર વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. વિજ્ઞાન નાટ્ય સ્પર્ધા લોકો 2 થી 0 આ વિજ્ઞાન નાટ્ય સ્પર્ધામાં, અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાંથી 2 થી 5 વિદ્યાર્થીઓનું જૂથ ભાગ લાઇ શકે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમે એક વિજ્ઞાન નાટ્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે.સ્પર્ધાનો ઉદ્દેશ છે કે બાળકો ભારતીય વૈજ્ઞાનિકો વિશે વધુ જાણે.ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકોની યાદગાર જીવન ઘટનાઓ પર 10 મિનિટનું નાટક તૈયાર કરશે 2 થી 5 વિદ્યાર્થીઓનું જૂથ 20 ફેબ્રુઆરી સુધી સરખા જૂથના નામ સાથે વ્યક્તિગત રીતે તેમના નામનું રજીસ્ટ્રેશન કરી શકે છે. 3 વિજેતા જુથને આકર્ષક ઇનામો આપવામાં આવશે!ઉપરાંત ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ મળશે! Share0 Science City Related posts3 October, 2025Teacher’s Training Program at GuptprayagRead more15 September, 2025Robotics Workshop for TeachersRead more27 August, 2025Teacher’s Day Celebration on 5th of September 2025Read more 8 Comments ScienceDay2021 – Science City says: 13 February, 2021 at 3:21 PM […] ગુજરાતી માટે […] Afrin says: 18 February, 2021 at 10:29 PM Hi Meet Maniya says: 22 February, 2021 at 8:30 AM Quiz ma jodavani link Kya che??? Meet Maniya says: 22 February, 2021 at 7:37 PM Quiz khub J saras hati amne te apvani khub J maja avi.mote bhage easy questions hata. Very nice quiz. 😊😊😊😀😀 Anonymous says: 27 February, 2021 at 7:06 PM Good idea. We also participate in science drama .See it https://youtu.be/0_kaMOsGSoI Lashkari Aartiben says: 28 February, 2021 at 7:29 PM Very nice. Good work. Chudasama Krish prkashbhai says: 1 March, 2021 at 3:56 PM Good 😊 work 👍🎉 Chudasama Krish prkashbhai says: 3 March, 2021 at 2:39 PM Very nice work 👍
8 Comments
[…] ગુજરાતી માટે […]
Hi
Quiz ma jodavani link Kya che???
Quiz khub J saras hati amne te apvani khub J maja avi.mote bhage easy questions hata. Very nice quiz. 😊😊😊😀😀
Good idea. We also participate in science drama .See it
https://youtu.be/0_kaMOsGSoI
Very nice. Good work.
Good 😊 work 👍🎉
Very nice work 👍