Related Content

Essay Writing 2022
“વિજ્ઞાનનગરીની મારી મુલાકાત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન | છેલ્લી તારીખ તા. 10 જાન્યુઆરી | વિજેતાઓને આકર્ષક ઈનામ……

ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ
1 જુલાઈ 2021ને ગુરુવારે બપોરે 2:30 થી 3:30 દરમ્યાન ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું ઓનલાઈન (ગુગલમીટ) તેમજ ઓફલાઈન માધ્યમથી વિનામૂલ્યે આયોજન કરેલ છે. વધુ માહિતી માટે…..

SHRI NARENDRABHAI PAREKH VISIT
SHRI NARENDRABHAI PAREKH (pIDILITE) ON VISIT SCIENCE CITY BHAVNAGAR JANUARY 20 2020

ઇકો ફ્રેન્ડલી ગણપતિ
માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો વર્કશોપ~ ગણપતિનું ઘરે જ વિસર્જન કરીએ, પર્યાવરણ બચાવીએ | Dt. 28-Aug Sat 2:30 PM | Place: ScienceCity & Youtube live Stream.

“બાળવિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતા”
સ્થળ :- વિજ્ઞાનનગરી ઓડીટોરીયમ, આંબાવાડી, ભાવનગર
ઉદ્દઘાટક :- શ્રી એન. જી. વ્યાસ (જીલ્લા શિક્ષણાધિકારી)
વક્તાઓ :-
શ્રી યશવંત મહેતા
શ્રી લલિત ખંભાયતા
ડૉ.ડી.સી.ભટ્ટ
ડૉ.અરુણભાઈ દવે
લાભાર્થીઓ :-
જીલ્લા પંચાયત, તથા ન.પ્રા.શિ.સ., ભાવનગરના ગણિત-વિજ્ઞાન શિક્ષકો, સાહિત્યના વિદ્યાર્થીઓ, નવોદિત લેખકો તથા ઉત્સાહિત નાગરિકો.

Diwali Camp – 2024
Diwali Camp – 2024 at Science City Bhavnagar
One Comment
Comments are closed.
people enjoyed the event in bhavnagar city and rural area also…. congratulation – science city team