ડૉ. રવીન્દ્રભાઈ અંધારિયા સમય: ૧૦ થી ૧૧વિષય: ભારતમાં વિજ્ઞાન કથા લેખન
વેબિનાર વ્યક્તા: ૪
ડૉ. લલિત ખંભાયતા સમય: ૧૧ થી ૧૨વિષય: વિજ્ઞાનનું પત્રકારત્વ
આ કાર્યક્રમમાં જોડાવા માટે…
રજીસ્ટ્રેશન
નીચે આપેલ ફોર્મમાં તમારું નામ અને મોબાઈલ નંબર લખી સબમિટ કરો.
વેબિનાર
ઉપર આપેલ રૂપરેખા મુજબ વેબિનાર નિયત સમયે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ પ્રિમિયર તરીકે દર્શાવવામાં આવશે, અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમે નોટિફિકેશન મેળવી શકો.
ચર્ચા
વેબિનારનું યુટ્યુબમાં પ્રિમિયર પૂર્ણ થયા પછી તમે વ્યકતાઓ સાથે ચર્ચા કરવા માટે GoogleMeetપર લાઈવ જોડાઈ શકો છો. GoogleMeetની લિન્ક યુટ્યુબમાં Descriptionમાં આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
00દિવસ
00કલાક
00મિનિટ
00સેકન્ડ
રજીસ્ટ્રેશન કરી વેબિનારમાં ભાગ લેનારને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. ૫ એપ્રિલ ૨૦૨૧ તારીખ સુધીમાં આ વેબસાઇટ પર ઇ-સર્ટિફિકેટની ડાઉનલોડ માટેની લિન્ક મૂકવામાં આવશે. ભાગ લેનાર તમામ લોકોએ ૫ એપ્રિલ પછી સર્ટિફિકેટ જાતે ડાઉનલોડ કરવાના રહેશે.
Very good programme
I like to take part in the all webinar
Good.. effort…
Thank you very much
Good