વિશ્વ પૃથ્વી દિવસ

1stJani Diksha Kiritkumar (std 7)
2ndPatel Vyoma Jemishbhai (std 7)
3rdShah Prachi Jaimin (std6) & Shah Aaditya vishal (std 6)

શું તમે આ કોરોનાકાળમાં કંટાળી ગયા છો ?

તમારે ઘરે રહીને કંઇક રસપ્રદ પ્રવૃત્તિ કરવી છે ?

તો તૈયાર થઇ જાઓ. આ વિશ્વ પૃથ્વી દિવસે વિજ્ઞાનનગરી લાવી રહ્યું છે જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વર્ચ્યુઅલ ફન એક્ટિવિટી જેમાં તમને મળશે પૃથ્વી અને વિજ્ઞાનના કોયડાઓ તથા  રમતો. આ સાથે જ વેસ્ટ પ્લાસ્ટીકમાંથી વિવિધ મોડલ બનાવડાવામાં આવશે. 👇 

શબ્દોની જુગલબંદી

20 -4 -2021

વેસ્ટ પ્લાસ્ટીકમાંથી ઉપયોગી સાધનો

22-4-2021

ઉખાણાથી ઉકેલો વિજ્ઞાન

6 થી 7

ધોરણ 6 થી 9 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

રમુજી ઉખાણા સાથે વિજ્ઞાનની પ્રશ્નોત્તરી

  • તારીખ

    19 એપ્રિલ 2021

  • સમય

    4 થી 5

  • ધોરણ

    6 થી 9

  • રજીસ્ટ્રેશન

    નીચે આપેલા ફોર્મમાં રજીસ્ટ્રેશન કરો

YouTube Live Session
YouTube live session will be conducted (links will be given here in this webpage -you can also subscribe our channel by clicking YouTube icon)

Participants will answer in comment Box.

18 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

રજીસ્ટ્રેશન

શબ્દોની જુગલબંદી

6 થી 7

ધોરણ 6 થી 9  ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિધ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

Word Search અને Word Juggling જેવી રમતોથી વિજ્ઞાન શબ્દકોશને સમૃદ્ધ બનાવીએ

  • તારીખ

    20 એપ્રિલ 2021

  • સમય

    4 થી 5

  • ધોરણ

    6 થી 9

  • રજીસ્ટ્રેશન

    નીચે આપેલા ફોર્મમાં રજીસ્ટ્રેશન કરો

YouTube Live Session
YouTube live session will be conducted (links will be given here in this webpage -you can also subscribe our channel by clicking YouTube icon)

Participants will answer in comment Box.

18 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

રજીસ્ટ્રેશન

વેસ્ટ પ્લાસ્ટીકમાંથી ઉપયોગી સાધનો

6 થી 7

ધોરણ 6  થી 9 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

પર્યાવરણ શત્રુ પ્લાસ્ટિકમાંથી વિજ્ઞાનના સૈદ્ધાંતિક અને પર્યાવરણ ઉપયોગી સાધનોની બનાવટ

  • તારીખ

    22 એપ્રિલ 2021

  • સમય

    4 થી 5

  • ધોરણ

    6 થી 9

  • સૂચના

    યુટ્યુબ લાઇવ દરમિયાન મોડેલ બનાવવા માટે તમારે 750ml ની ખાલી બોટલ, કાતર, એક સ્ટ્રો અને ફુગ્ગો સાથે રાખવો.

  • રજીસ્ટ્રેશન

    નીચે આપેલા ફોર્મમાં રજીસ્ટ્રેશન કરો

18 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

રજીસ્ટ્રેશન

YouTube Live Session
YouTube live session will be conducted (links will be given here in this webpage -you can also subscribe our channel by clicking YouTube icon)

Participants will answer in comment Box.

ત્રણેય વિભાગમાં ભાગ લેનારને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે અને મોડેલ મેકિગના પ્રથમ 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવશે તેમજ તેમના નામ સાયન્સ એક્સપ્રેસ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવશે!

(તમે બનાવેલ મોડેલનો વિડીયો 25 એપ્રિલ સુધીમાં અમારા વૉટ્સએપ અથવા ટેલિગ્રામ પર અપલોડ કરવાનો રહેશે. ) 

પરિણામ 30  એપ્રિલ 2021 ના રોજ જાહેર કરવામાં આવશે. 

વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો

9426220126

This Post Has 2 Comments

Comments are closed.