વિશ્વ વન દિવસ નિમત્તે પૃથ્વી પરના જીવનચક્રને સંતુલિત કરવા જંગલોના મૂલ્યો, મહત્વ અને યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા વિજ્ઞાનનગરી દ્વારા 3 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.👇
ચિત્ર સ્પર્ધા
5 થી 3
આ સ્પર્ધામાં ધોરણ 5 થી 10 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિધ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
વિષય
વન બચાવો, પર્યાવરણ બચાવો
ભૂતકાળમાં જંગલો અને વર્તમાન જંગલો
જંગલોનું નિવસનતંત્ર
નિબંધ સ્પર્ધા
5 થી 3
આ સ્પર્ધામાં ધોરણ 5 થી 10 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિધ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
વિષય
વન સંરક્ષણ માટે સરકારની પહેલ
તમારી વન મુલાકાત
ભારતના બે જંગલો
ટકાઉ વન સંચાલન
10 ઉપયોગી વૃક્ષો / છોડ
વકતૃત્વ સ્પર્ધા
5 થી 3
આ સ્પર્ધામાં ધોરણ 5 થી 10ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
વિષય
જંગલો અને જૈવવિવિધતા
જંગલોના સંરક્ષણ માટે નાગરિકોની ફરજ
જંગલોના પ્રકાર
ગુજરાતના જંગલો
ઉપરોકત વિષયો પૈકી કોઈપણ એક વિષય નિર્ણાયક દ્વારા સ્પર્ધાનાં સમયે ભાગ લેનારને આપવામાં આવશે.