શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બાળકો સંશોધનાત્મક પ્રવૃત્તિઓનું મહત્વ સમજે, તેનો ઉપયોગ કરે, સમસ્યાઓને સમજી તેનો ઉકેલ મેળવતા થાય તે હેતુથી “વિજ્ઞાન શિક્ષણમાં સંશોધાત્મક વલણ” વિષય પર વેબિનારનું આયોજન 26 નવેમ્બર, 2020 ગુરુવારનાં રોજ 4 થી 5 દરમિયાન અમારી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવેલ છે.