વનસ્પતિ ઓળખ, મુલ્ય અને ફેલાવા અંગે ખાસ વેબિનાર

ભાવેણાવાસીઓને મળેલ પર્યાવરણની ભેટ સમી જુદીજુદી વનસ્પતિઓની ઓળખ અને તેનું ઔષધીય મહત્વ સમજાવા અને આપણા રૂઢિગત પરંપરાને જાળવી રાખવા માટે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા એક વેબિનારનું આયોજન પ્રાથમિક-માધ્યમિક શાળાનાં બાળકો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે

શનિવાર તા.8-8-2020 નાં રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ગુગલમીટ (Google Meet) પર રાખવામાં આવેલ છે.

જેમાં ભાવનગરનાં જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને લેખક

ડૉ. મિત્તલિયા સાહેબ

ચોમાસા દરમ્યાન આસપાસમાં જોવા મળતી વનસ્પતિઓની ઓળખ, પરિચય, લાક્ષણિકતાઓ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપશે અને પ્રશ્નોતરીની ચર્ચા કરશે.

જેમાં રસ ધરાવતા નગરવાસીઓએ  8-8-2020 નાં શનિવાર 10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન બાદ તમોને ટૂંક સમયમાં વેબિનાર માટેની લિંક મોકલવામાં આવશે જે વેબિનાર સમયે ખુલી શકશે અને તેનાથી તમે વેબિનારમાં જોડાઈ શકશો.

Webinar [Video-Clip]

This Post Has 4 Comments

  1. MAKWANA Nimesh Ashokbhai

    Very nice I am prowdof you

  2. Pravin Makwana

    Best session

Comments are closed.