WINNERS

🌟Feedbacks✍✍

✨ ચાલો સાથે મળીને ઉજવીએ વિજ્ઞાનનગરીનો 11મો સ્થાપના દિવસ✨

અમે આગામી 26 જાન્યુઆરી 2021ના રોજ વિજ્ઞાનનગરીનો 11મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ.

આ પ્રસંગે વિજ્ઞાનનગરીમાં અમે એક ખાસ “વિજ્ઞાન પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન કર્યું છે.

STD
7- 7

ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. 

વિદ્યાર્થીઓ ભાગ લઈને અને ત્યારબાદ તેઓ નીચે આપેલ વિષયોમાંથી કોઈ એક પર મોડલ બનાવશે અને તેને રજૂ કરશે.

🤩 તો પસંદગી કરો અને આપેલ ફોર્મમાં વિગતો ભરો અને તમારી સર્જનાત્મકતા રજૂ કરવાની એક ખાસ તકનો લાભ લો 🤩

આકર્ષક
પ્રથમ
ઇનામો
દ્વિતિય
વિજેતાઓને મળશે
તૃતીય

 પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને આકર્ષક ઇનામો મળશે. 

ઉપરાંત, ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ મળશે. 

વિદ્યુત અને ચુંબક

રસોડું

ઊર્જા

પ્રકાશ

ટેકનોલોજી

ખાસ નોંધ:

આ કાર્યક્રમમાં કોરોના-કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

સમય

પ્રદર્શનનો સમય: તારીખ 26 જાન્યુઆરી 2021 | સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી

⚠ રજીસ્ટ્રેશનની સંખ્યા મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું 👨‍👨‍👦‍👦 👨‍👨‍👧‍👧, 👉રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2021 છે.👈

    Registration are closed!

    Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s

દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓએ 22 January 2021 સુધીમાં પોતાના મોડલ્સ સબમિટ કરવાનાં રહેશે.

રજીસ્ટ્રેશન👇

This Post Has 2 Comments

  1. Meet Maniya

    I like it. And I proude of this.but I am live in Surat and I can’t go now bhavnagar.i love this exhibition,if now I am in Bhavnagar I could take an part in this exhibition.but now I am in Surat,so I can’t take part in this exhibition.•́ ‿ ,•̀( ;∀;)•́ ‿ ,•̀•́ ‿ ,•̀•́ ‿ ,•̀ಥ‿ಥಥ‿ಥಥ‿ಥʕ´• ᴥ•̥`ʔʕ´• ᴥ•̥`ʔ༎ຶ‿༎ຶ( ;∀;)(´;ω;`)(・ัω・ั)(╯︵╰,)

Comments are closed.