Notice: Function Elementor\Controls_Manager::add_control_to_stack was called incorrectly. Cannot redeclare control with same name "eael_image_masking_upload_pro_message". Please see Debugging in WordPress for more information. (This message was added in version 1.0.0.) in /home/u280075249/domains/sciencecity.co.in/public_html/wp-includes/functions.php on line 6121
30th March 2021👇
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી
અને
ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે એક નવીન વેબિનાર
વિજ્ઞાન વાર્તા લેખન અને કેળવણી
ઓનલાઈન વેબિનાર
તારીખ: ૩૦ માર્ચ ૨૦૨૧
તારીખ: ૩૧ માર્ચ ૨૦૨૧
કાર્યક્રમની રૂપરેખા
તારીખ: ૩૦ માર્ચ ૨૦૨૧
-
ઉદ્બોધનડૉ. વિષ્ણુ પંડયા (અધ્યક્ષ શ્રી, ગુજરાત સાહિત્ય અકાદમી) સમય: ૧૦ થી ૧૦.૧૫
-
પ્રાસંગિક સંબોધનડૉ. હિમ્મત ભાલોડિયા (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી) સમય: ૧૦.૧૫ થી ૧૦.૩૦
-
વેબિનાર વ્યક્તા: ૧ડૉ. યશવંત મહેતા સમય: ૧૦.૩૦ થી ૧૧.૩૦ વિષય: વિજ્ઞાન કથા દ્વારા વિચારોની કેળવણી
-
વેબિનાર વ્યક્તા: ૨ડૉ. વિશાલ ભાદાણી સમય: ૧૧.૩૦ થી ૧૨.૩૦ વિષય: વિજ્ઞાન વાર્તા લેખનમાં ક્રાફ્ટ
તારીખ: ૩૧ માર્ચ ૨૦૨૧
-
વેબિનાર વ્યક્તા: ૩ડૉ. રવીન્દ્રભાઈ અંધારિયા સમય: ૧૦ થી ૧૧ વિષય: ભારતમાં વિજ્ઞાન કથા લેખન
-
વેબિનાર વ્યક્તા: ૪ડૉ. લલિત ખંભાયતા સમય: ૧૧ થી ૧૨ વિષય: વિજ્ઞાનનું પત્રકારત્વ
આ કાર્યક્રમમાં જોડાવા માટે…
રજીસ્ટ્રેશન
નીચે આપેલ ફોર્મમાં તમારું નામ અને મોબાઈલ નંબર લખી સબમિટ કરો.
વેબિનાર
ઉપર આપેલ રૂપરેખા મુજબ વેબિનાર નિયત સમયે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ પ્રિમિયર તરીકે દર્શાવવામાં આવશે, અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમે નોટિફિકેશન મેળવી શકો.
ચર્ચા
વેબિનારનું યુટ્યુબમાં પ્રિમિયર પૂર્ણ થયા પછી તમે વ્યકતાઓ સાથે ચર્ચા કરવા માટે GoogleMeet પર લાઈવ જોડાઈ શકો છો. GoogleMeetની લિન્ક યુટ્યુબમાં Descriptionમાં આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
- 00દિવસ
- 00કલાક
- 00મિનિટ
- 00સેકન્ડ

Very good programme
I like to take part in the all webinar
Good.. effort…
Thank you very much
Good