બાળવિજ્ઞાન સાહિત્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ15 March, 2022Model Rocketry Workshop6 April, 2022 Published by Science City on 3 April, 2022 Categories Event Tags aptitude testcareer testiq test શું તમને પણ શોધ છે તમારા મનગમતા અને ભવિષ્યમાં ઉપયોગી એક શ્રેષ્ઠ કારકિર્દી ક્ષેત્રની? વિકાસ વર્તુળ ટ્રસ્ટ અને શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી લાવી રહ્યા છે… એપ્ટીટ્યુડ ટેસ્ટ ધોરણ 9 અને 10 માટે માધ્યમ: ગુજરાતી અને English વ્યક્તિગત કાઉન્સેલિંગ દ્વારા માર્ગદર્શન રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ25 એપ્રિલ 2022 કસોટી તારીખ1 મે 2022 પરીક્ષા ફી 0 ₹ અરજીપત્રક મેળવવાનું સ્થળ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, ભાવનગર.(0278) 2430103 શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી, આંબાવાડી, ભાવનગર. 8799179233 ઓનલાઈન અરજીપત્રક જો તમે ઓનલાઈન અરજીપત્રક ભરવા ઇચ્છતા હો તો નીચેની પ્રક્રિયા અનુસરો (STEP-1) Payment Please Pay ₹ 100 & register (Option-1) You can scan following QR code and Pay. You may use PayTm, Google Pay, PhonePe, BHIM apps. (Monghiben Balvihar Trust) (Option-2) You may transfer the amount in one of our bank accounts given here: Axis BankAccount No: 200010100059352IFSC:UTIB0000200Branch :- Bhavnagar. (STEP-2) Please take the screenshot or photo of receipt as a proof of payment note: it is mandatory to fill the form after fee payment. (STEP-3) Register નીચે આપેલ ફોર્મના બટન પર ક્લિક કરી તમામ વિગતો ભરી ફી જમા કર્યાનો સ્ક્રીનશૉટ WhatsApp/ Telegram (9426220126) કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રક માટે અહીં ક્લિક કરો પરીક્ષા સ્થળ કે. આર. દોશી ગ્રુપ ઑફ કોલેજીસ, ઘોઘાસર્કલ, ભાવનગર પરીક્ષા પદ્ધતિ ઓનલાઇન ઓફલાઇન આજે જ અમારો સંપર્ક કરો 9426220126 Share0 Science City Related posts3 October, 2025Teacher’s Training Program at GuptprayagRead more15 September, 2025Robotics Workshop for TeachersRead more27 August, 2025Teacher’s Day Celebration on 5th of September 2025Read more 1 Comment Prajapati Diya Chiragbhai says: 17 June, 2021 at 12:09 PM 7069633429
1 Comment
7069633429