એસ્ટ્રોનોમી અને ટેકનોલોજી [વેબિનાર]
For
...
Play Video
સમય : તારીખ 3 નવેમ્બર, મંગળવારે બપોરે 4 થી 5
એસ્ટ્રોનોમી અને ટેકનોલોજી [લાઈવ સ્ટ્રીમ] [વેબિનાર]
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બાળકો, શિક્ષકો અને વાલીઓમાં અવકાશીય ઘટનાઓ અને અવકાશીય ક્ષેત્રે અભ્યાસની તકો અને તેમાં રસ કેળવી સંશોધનાત્મક વલણ વિકસે તે હેતુથી "એસ્ટ્રોનોમી અને ટેકનોલોજી" વિષય પર વેબિનારનું આયોજન ૩ નવેમ્બર, 2020 મંગળવારનાં રોજ સાંજે 4 થી 5 દરમિયાન અમારી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવેલ છે.
શ્રી ડૉ. વિરભદ્રસિંહ ગોહિલ
ભૌતિકવિજ્ઞાન વિભાગ [MKBU]
આ વેબિનારમાં ભાવનગર એમ.કે.બી. યુનિવર્સીટીનાં ભૌતિકવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત ◤ ડૉ. વિરભદ્રસિંહ ગોહિલ ◢ દ્વારા,
▸એસ્ટ્રોનોમી એટલે શું?, ▸તેના પ્રકાર, ▸આકાશદર્શનની રીતો, ▸ટેલિસ્કોપીક અવલોકન માટેનાં સાધનો અને તકનીક, ▸ભારતનું અવકાશક્ષેત્રમાં પ્રદાન, ▸એસ્ટ્રોનોમર કેવી રીતે બનાય અને ▸પ્રોફેશનલ એસ્ટ્રોમર અને અપરિપક્વ એસ્ટ્રોમર વચ્ચેનો ભેદ
જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન મળશે.
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને બિનસરકારી શાળાનાં શિક્ષકો, અધ્યાપકો, શિક્ષણક્ષેત્રે જોડાયેલ તમામ સભ્યો અને વાલીઓ ભાગ લઇ શકશે. રસ ધરાવનાર દરેકે તા. 2-11-2020 સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહશે. રજીસ્ટ્રેશન કરેલ સભ્યોને અલગથી ઈ-મેઈલમાં લીંક મોકલવામાં આવશે.
ખાસ નોંધ: અહીં એક બીજા ફોર્મની પણ લિંક આપવામાં આવેલ છે જે વેબિનાર પૂરો થયા પછી ખોલવામાં આવશે જેમાં ઈ-સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા લોકોએ વેબિનારનો સ્ક્રીનશોટ તે ફોર્મમાં 5 નવેમ્બર 2020 સુધીમાં અપલોડ કરવાનો રહેશે.
YouTube Premier
આ વેબિનારનું આયોજન અમારી યુટ્યુબ ચેનલમાં કરવામાં આવેલ છે
અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ON કરી લેવું જેથી તમને વિડિયોની અપડેટ મળતી રહે!
Aagl nu ceti. Nthi malyu
નલિન પંડિત સાહેબ વાળા વેબિનારનુ સર્ટિફિકેટ નથી આવ્યુ.
Thank you very much sir
I’m thank ful too sciencecity for your support to student innovation.
Virendra sir gohel valu certificate