બાયો એન્ઝાઇમ એક જટીલ દ્રાવણ છે જે રસોડામાં ઉદભવતા નકામા પદાર્થો (જેવા કે ફળો અને શાકભાજીની છાલ / બીજ)ના આથવણ દ્વારા બને છે.તે એક ઘાટું બદામી રંગનું દ્રાવણ છે જે તિવ્ર મીઠી / ખાટી સુગંધ ધરાવે છે.
તેનો ઘરમાં, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે તથા તેને બગીચા માટે અને તંદુરસ્ત છોડ અને ફળો માટે, જમીનની ફળદ્રુપતા વધારવા અને જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે.
ચર્ચાના મુદ્દાઓ :
બાયો એન્ઝાઇમ શું છે ?
બાયો એન્ઝાઇમ શા માટે ?
બાયો એન્ઝાઇમનો ઉપયોગ ?
બાયો એન્ઝાઇમ બનાવવું કેવી રીતે ?
તા. 20-8-2020 નાં રોજ ગુરુવારે સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ગુગલમીટ (Google Meet) પર રાખવામાં આવેલ છે.
જેમાં પર્યાવરણીય ટ્રેનર
શ્રીમતી પ્રિતિ રાવ
સોઇલ અને સોઉલ ફાઉન્ડેશન – બેંગલોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
Pingback: Chemical Free Living (Webinar) – Science City
Very nice