સુચના
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી તરફથી લોકડાઉન દરમ્યાન બાળકો માટે ઘરે સમય પસાર કરવા ગમ્મત સાથે જ્ઞાન અને જનજાગૃતિનાં ભાગ રૂપે ક્વિઝ ઓન કોરોનાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઓનલાઇન કોરોના ક્વિઝમાં ૧૧ થી ૧૪ વર્ષનાં કોઈપણ બાળકો (ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ) ભાગ લઇ શકશે. આ માટે તા. 18 એપ્રિલથી 25 એપ્રિલ, 2020 સુધીમાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
9 Comments
Congratulations.. team. Best luck share with your family, friends & other educational group..learn and enjoy..
Very good initiative for awareness of Corona …. Excited for quiz….keep it up team science city?
Nice and exilent work for students activity work
Nice
Nice
Corona Quiz…. new way to share information on corona…. good work….
સરસ સુવિધા ઉપલબ્ધ છે ખૂબ ખૂબ અભિનંદન
A very good job doing by science city team
I’m excited about the prizes