Digital Banking Precautions
[ ડિજિટલ બેન્કીંગ સાવચેતી તથા રોજગારી અને બચત ]
WEBINAR

ભાવેણાવાસીઓને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા અને ડિજિટલ બેન્કીંગ ક્ષેત્રે સાવચેતી રાખવાનાં હેતુથી શૈક્ષણિક વેબિનારનું આયોજન શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર જનતા માટે

તા.5-9-2020 નાં સાંજે  4 થી 5 કલાક દરમ્યાન કરવામાં આવેલ છે. 

આ માટે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા-એસ.બી.આઈ ભાવનગરના બેન્કીંગક્ષેત્રનાં અનુભવી 

શ્રી નિલેશભાઇ બોરડીયા 

અને 

શ્રી કિર્તીભાઈ પંડ્યા 

ડિજિટલ બેન્કીંગના વિવિધ એકમો, સાવચેતી, સ્વરોજગાર, બચત, ઇન્શ્યોરન્સ અને બેન્કીંગ ચેનલો અંગે માર્ગદર્શન આપશે.

જાગૃત નાગરિકોએ વિનામૂલ્યે આ વેબિનારમાં જોડાવવા માટે

તા. 5-9-2020 સવારે   10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન થયેલા સભ્યોને વેબિનારમાં જોડાવવા માટે ગુગલમીટની લીંક મોકલવામાં આવશે.

રજીસ્ટ્રેશન

This Post Has One Comment

  1. Anonymous

    ખૂબ જ સુંદર

Comments are closed.