શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બાળકો સંશોધનાત્મક પ્રવૃત્તિઓનું મહત્વ સમજે, તેનો ઉપયોગ કરે, સમસ્યાઓને સમજી તેનો ઉકેલ મેળવતા થાય તે હેતુથી "વિજ્ઞાન શિક્ષણમાં સંશોધાત્મક વલણ" વિષય પર વેબિનારનું આયોજન 26 નવેમ્બર, 2020 ગુરુવારનાંરોજ4 થી 5 દરમિયાન અમારી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવેલ છે.
શ્રી ડૉ. અરુણભાઈ દવે લોકભારતી [સણોસરા]
▸ડૉ. અરૂણભાઈ દવે આ વેબિનારમાં સંશોધનાત્મક વલણ અંગે વિશેષ ચર્ચા કરશે. શિક્ષકોનાં માધ્યમથી બાળકો સરળતાથી સમસ્યાઓ ઉકેલે એવો પ્રયત્ન કરવામાં આવશે
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
ખાસ નોંધ:અહીં એક ફોર્મની પણ લિંક આપવામાં આવેલ છે જે વેબિનાર પૂરો થયા પછી ખોલવામાં આવશે જેમાં ઈ-સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા લોકોએ વેબિનારનો સ્ક્રીનશોટ તે ફોર્મમાં27 નવેમ્બર 2020સુધીમાં અપલોડ કરવાનો રહેશે.