મેમ્બ્રેન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (વેબિનાર)

સમય : તારીખ 22 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 4 થી 5

મેમ્બ્રેન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (વેબિનાર)​

સમાજમાં ટકાઉ વાતાવરણ પ્રત્યેનો એક નવીન વૈજ્ઞાનિક અભિગમ.

ડૉ. હિરેન રાવલ (વક્તા) (વિજ્ઞાનિક - સેન્ટ્રલ સોલ્ટ - ભાવનગર)
જળ શુદ્ધિકરણ મેમ્બ્રેન

શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,

વેબિનારના મુખ્ય મુદ્દાઓ

  • પાણીનાં શુદ્ધિકરણ અને અલવણીકરણ (ડિસેલિનેશન)માં મેમ્બ્રેનની ઉપયોગીતા

  • મેમ્બ્રેન દ્વારા ઓછી ઉર્જાનો વ્યવ

  • રિવર્સ ઑસમોસિસ તથા અલ્ટ્રાફિલ્ટરેશન મેમ્બ્રેનથી પાણીનું શુદ્ધિકરણ

  • પર્યાવરણમાં મેમ્બ્રેનની ઉપયોગિતા

રજીસ્ટ્રેશન કરી વેબિનાર નિહાળનાર દરેકને ઇ-સર્ટિફિકેટ મળશે.

This Post Has One Comment

  1. Maniya meet mansukhbhai

    I like science City so so so much because it was fun . learn.and more and it’s webinar,fairs,camps are also amazing ,I quiz was really nice , there was a great fun.????

Comments are closed.