


સ્થળ :- વિજ્ઞાનનગરી ઓડીટોરીયમ, આંબાવાડી, ભાવનગર
ઉદ્દઘાટક :- શ્રી એન. જી. વ્યાસ (જીલ્લા શિક્ષણાધિકારી)
વક્તાઓ :-
શ્રી યશવંત મહેતા
શ્રી લલિત ખંભાયતા
ડૉ.ડી.સી.ભટ્ટ
ડૉ.અરુણભાઈ દવે
લાભાર્થીઓ :-
જીલ્લા પંચાયત, તથા ન.પ્રા.શિ.સ., ભાવનગરના ગણિત-વિજ્ઞાન શિક્ષકો, સાહિત્યના વિદ્યાર્થીઓ, નવોદિત લેખકો તથા ઉત્સાહિત નાગરિકો.
1 જુલાઈ 2021ને ગુરુવારે બપોરે 2:30 થી 3:30 દરમ્યાન ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું ઓનલાઈન (ગુગલમીટ) તેમજ ઓફલાઈન માધ્યમથી વિનામૂલ્યે આયોજન કરેલ છે. વધુ માહિતી માટે…..
Corona Quiz is Open for Everyone now! Main all rounds and results & instructions
Diwali Camp – 2024 at Science City Bhavnagar
CHECKOUT THE VARIETY OF PROGRAMS CONDUCTED BY SCIENCE CITY IN THIS BIGGEST FESTIVAL OF INDIA ! At Science City, We are constantly working on people awareness and scientific approach to Schools, and other every citizen, here are some programs and events planned by us we are happy to put it towards you! Enroll now! and…
Important information, Video Updates & Games