સાયન્સ ફન ક્લબ એ વિજ્ઞાનનગરી તરફથી એક નવું સોપાન છે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયાને માણવા માટે પ્રોત્સાહિત કરે છે અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવા માટે પ્રેરણા આપે છે.
સાયન્સ ફન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી પ્રવૃતિઓ…
વિજ્ઞાન પ્રયોગો
વિજ્ઞાનના પાયાના એકમોની પ્રયોગો દ્વારા સમજણ આપવામાં આવશે. અલગ અલગ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને ગ્રુપમાં પ્રયોગો કરાવવામાં આવશે.
જૂથમાં ચર્ચા
ગ્રુપ એક્ટીવીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનીક વલણ અને તેમના વિષયની રજૂઆત કરવાની કળાને ખીલવે છે.
વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ
વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ સાયન્ટીફીક મોડેલ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
વૈજ્ઞાનિક ચાર્ટ્સ/ વર્કબુક:
બાળકોમાં રચનાત્મકતા અને અવલોકન શક્તિ વધારવામાં મદદ રૂપ થશે.
ઓડિયો-વિઝ્યુઅલ:
બાળકો ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા વિજ્ઞાનને માણે અને તેમના પાયાના ખ્યાલ વધુ સ્પષ્ટ કરે.
ક્વીઝ-ગેઈમ:
દરેક ક્લાસના અંતમાં એક ક્વીઝ-ગેઈમ ગોઠવવામાં આવશે.
Recent Highlights
સાયન્સ ફન ક્લબ (અપડેટ-મે-૨૦૨૧) (ઓનલાઈન)
હાલમાં સાયન્સ ફન ક્લબનું આયોજન ઓનલાઈન/ઓફલાઇન કરવામાં આવે છે.
Registration
(STEP-1) Payment
Please Pay ₹ 100 & register
(Option-1) You can scan following QR code and Pay. You may use PayTm, Google Pay, PhonePe, BHIM apps.
(Monghiben Balvihar Trust)
(Option-2) You may transfer the amount in one of our bank accounts given here:
Axis Bank AccountNo: 200010100059352 IFSC: UTIB0000200 Branch :- Bhavnagar.
(STEP-2)
Please take the screenshot or photo of receipt as a proof of payment
note: it is mandatory to fill the form after fee payment.
(STEP-3) Register
નીચે આપેલ ફોર્મના બટન પર ક્લિક કરી તમામ વિગતો ભરી ફી જમા કર્યાનો સ્ક્રીનશૉટ અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે.