4 Comments
Comments are closed.
ભાવેણાવાસીઓને મળેલ પર્યાવરણની ભેટ સમી જુદીજુદી વનસ્પતિઓની ઓળખ અને તેનું ઔષધીય મહત્વ સમજાવા અને આપણા રૂઢિગત પરંપરાને જાળવી રાખવા માટે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા એક વેબિનારનું આયોજન પ્રાથમિક-માધ્યમિક શાળાનાં બાળકો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે
શનિવાર તા.8-8-2020 નાં રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ગુગલમીટ (Google Meet) પર રાખવામાં આવેલ છે.
જેમાં ભાવનગરનાં જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને લેખક
ડૉ. મિત્તલિયા સાહેબ
ચોમાસા દરમ્યાન આસપાસમાં જોવા મળતી વનસ્પતિઓની ઓળખ, પરિચય, લાક્ષણિકતાઓ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપશે અને પ્રશ્નોતરીની ચર્ચા કરશે.
જેમાં રસ ધરાવતા નગરવાસીઓએ 8-8-2020 નાં શનિવાર 10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન બાદ તમોને ટૂંક સમયમાં વેબિનાર માટેની લિંક મોકલવામાં આવશે જે વેબિનાર સમયે ખુલી શકશે અને તેનાથી તમે વેબિનારમાં જોડાઈ શકશો.
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીના 12માં સ્થાપના દિવસ અને 73માં પ્રજાસતાક દિવસની ઉજવણીના ભાગરૂપે 26મી જાન્યુઆરીના રોજ ઉપર્યુક્ત વિષય અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરેલ છે.
કોરોના એક મહામારી……….
પ્રાસંગિક સહચિંતન – શ્રી યશવંત મહેતા (લેખક)
Honorable Shri Madhukarbhai Parekh (Pidilite Industries) visited Shri Balvant Parekh Science City! on Saturday, 14th September 2019
Important information, Video Updates & Games
1 જુલાઈ 2021ને ગુરુવારે બપોરે 2:30 થી 3:30 દરમ્યાન ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું ઓનલાઈન (ગુગલમીટ) તેમજ ઓફલાઈન માધ્યમથી વિનામૂલ્યે આયોજન કરેલ છે. વધુ માહિતી માટે…..
સમય : તારીખ 22 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 4 થી 5
મેમ્બ્રેન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (વેબિનાર)
સમાજમાં ટકાઉ વાતાવરણ પ્રત્યેનો એક નવીન વૈજ્ઞાનિક અભિગમ.
Comments are closed.
Very nice I am prowdof you
આભાર!
Best session
આભાર !