શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધો.૮ થી ઉપરનાં વિદ્યાર્થીઓ, જાગૃત નાગરિકો અને વાલીઓને આપણી સંસ્કૃતિ, આપણા આયુર્વેદ વિશે માહિતી મળે તે હેતુથી “એરોમેટિક-ધૂપ ચિકિત્સા“ વિષય પર વેબિનારનું આયોજન 10 ડિસેમ્બર, 2020 ગુરુવારનાં રોજ 4 થી 5 દરમિયાન અમારી યુટ્યુબ ચેનલ ઉપરાંત ફેસબુક લાઈવ સ્ટ્રીમ પર કરવામાં આવેલ છે.
▸પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અગ્રણીય કાર્ય કરતાં, ભાવનગરનાં રિટાયર્ડ ડાયેટ લેક્ચરર શ્રી કિશોરભાઈ ભટ્ટ આ વેબિનારમાં,
▸ ભારતીય સંસ્કૃતિમાં ધૂપ અને પર્યાવરણ ▸ અગ્નિહોત્ર અને પર્યાવરણ, ▸ધૂપ અને તેના વિજ્ઞાન અંગે
વિશેષ ચર્ચા કરશે.
આયુર્વેદ એ સંપૂર્ણ વિશ્વને ભારતે આપેલી ઉત્તમ ભેટ છે. આયુર્વેદ ચિકિત્સાથી માત્ર મનુષ્ય, પ્રાણીઓ જ નહિ પરંતુ પર્યાવરણને પણ ઉત્તમ બનાવી શકાય છે. આ આપણી આયુર્વેદ ચિકિત્સામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, નગરજનો રસ લેતા થાય તે આ વેબિનારનો મુખ્ય હેતુ છે.
અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ON કરી લેવું જેથી તમને વિડિયોની અપડેટ મળતી રહે!
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
A Special webinar on Chemical Free Living (BioEnzymes-2) on 25/8/2020 4PM by ScienceCityBhavnagar with Shrekanth RG & Kishorbhai Bhatt –
Time: 22 December, 4 to 5
Premier on YouTube & Facebook Page & Live session on Google Meet | Dr. Meghaben Bhatt (Ahmedabad)
ScienceCity is bringing a series of special webinars to cultivate attitude of celestial observation about the stars-planets, zodiac-stars in the sky… | Speaker: Shri Hasmukhbhai Devmurari (Director – Lokbharati) 18-May-2021 …
“ગાંધી અને શિક્ષણ” પર વેબિનાર | તા. 2-10-2020 ના રોજ સાંજે 4 થી 5 કલાક | વક્તા: તજજ્ઞ શ્રી બિપિનભાઈ શાહ | વિજ્ઞાનનગરી ભાવનગર
સમય : તારીખ 22 ડિસેમ્બર, 4 થી 5
યુટ્યુબ અને ફેસબુક પર પ્રીમિયર (વેબિનાર) અને ગૂગલ મીટ પર લાઈવ | ડૉ. શ્રીમતી મેઘાબેન ભટ્ટ (અમદાવાદ)
A special webinar on Environmental Awareness on 8/8/2020 4PM by ScienceCityBhavnagar – Kitchen Garden