કોરોનાના સમયમાં કે જ્યારે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓથી ફિઝિકલી દૂર છે ત્યારે
અમે તમારા માટે એક નવો પ્રોગ્રામ લાવ્યા છીએ,
‘ગણિત શિક્ષણમાં સર્જનાત્મકતા’
આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે ખાસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેનાથી શિક્ષકો પોતાની આગવી આવડત વડે વધુમાં વધુ વિધાર્થીઓ લાભ પહોંચાડી શકે.
આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણનાં કોઈપણ શિક્ષકો ઉપરાંત દરેક લોકો જે ગણિત વિષયમાં રસ ધરાવે છે તેઓ ભાગ લઈ શકે છે.
તેનો હેતુ ગણિત વિષયના અમુક પાયાના એકમો કે જે બાળકો માટે ઘણીવાર કંટાળાજનક અથવા અઘરા બની રહેતા હોય તેને શિક્ષક પોતાની આગવી શૈલીથી સરળ અને રસપ્રદ બનાવી શકે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ વિજ્ઞાનનગરીની વેબસાઈટ ઉપર મુકેલા ગણિતના વિષયોનાં લિસ્ટમાંથી કોઈપણ એકવિષય પસંદ કરવાનો રહેશે.
કઈ રીતે કરશો......
કોઈ એક પસંદ કરો
વિષય
એક ટૂંકો વિડીયો બનાવો
વિડીયો
અને મોકલી આપો
સાયન્સ સિટીને
કોઈ એક પસંદ કરો
વિષય
એક ટૂંકો વિડીયો બનાવો
વિડીયો
લિસ્ટમાં આપેલ વિષયોમાંથી કોઈ એક વિષય પર 10 થી 15 મિનિટનો વિડિયો બનાવવાનો રહેશે
10-
🔊ભાષા 🔊
તમે બે માંથી કોઈ એક ભાષામાં વિડીયો બનાવી શકો છો
અંગ્રેજી
ગુજરાતી
💡ખાસ નોંધ:💡
વિડીયો સારી રીતે શુટ કરવો સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવો.
તમે પોતાના વિડીયોમાં જુદા જુદા સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકે જેમકે ચાર્ટ, ફ્લેશ કાર્ડ , કોઈ મોડલ વગેરે.
ટેલિગ્રામનાં લોગો પર ક્લિક કરતાંની સાથે જ તમે અમારા ઑફિશ્યલ અકાઉન્ટ પર આવી જશો.
તેમ છતાં જો તમે ખોલી ન શક્યા હોય તો તમે ટેલિગ્રામમાં નીચે આપેલ id સર્ચ કરો.
@sciencecitybvn
અમારો સંપર્ક કરો
જો તમારે આ પ્રોગ્રામનાં સંદર્ભમાં કોઈ મદદની જરૂર હોય તો અમને ફોન દ્વારા સંપર્ક કરી શકો છો . તમે નમન ભટ્ટને આ પ્રોગ્રામ માટે સંપર્ક કરી શકો છો. ૦૨૭૮૨૨૦૫૨૨૦
પસંદગી પામેલ વીડિયોને મોકલનારના નામ અને શાળા/સંસ્થાના નામ સાથે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીની વેબસાઈટ પર 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ થી મુકવામાં આવશે.
3 Comments
Science City is very nice and so good website
thank you!?
Good concept for all maths teachers