sciencecity.bhavnagar@gmail.com

Recently completed events

20 May, 2021

સાયન્સ ફન ક્લબ​

બાળકોનાં સર્વાંગી વૈજ્ઞાનિક વિકાસ તરફ એક ખાસ પહેલ ...| વિજ્ઞાનના નિષ્ણાંતો દ્વારા ખાસ માર્ગદર્શન | અવનવી પ્રવૃત્તિઓ | રજીસ્ટર કરવા ...
15 May, 2021

આકાશદર્શનની મજા માણીએ… (Webinar Series)

આકાશમાં તારાઓ-ગ્રહો, રાશિ-નક્ષત્રો વિશે માહિતગાર કરવા વિજ્ઞાનનગરી લાવી રહી છે ખાસ વેબિનારની શ્રેણી | વક્તા: શ્રી હસમુખભાઇ દેવમુરારી (નિયામક- લોકભારતી) 18-મે-2021...
15 May, 2021

The Joy of Skygazing (Webinar-Series)

ScienceCity is bringing a series of special webinars to cultivate attitude of celestial observation about the stars-planets, zodiac-stars in the sky... | Speaker: Shri Hasmukhbhai Devmurari (Director - Lokbharati) 18-May-2021 ...
12 April, 2021

વિશ્વ પૃથ્વી દિવસ ૨૦૨૧

વિશ્વ પૃથ્વી દિવસ પર વિજ્ઞાનનગરી લાવી રહી છે જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વર્ચ્યુઅલ ફન એક્ટિવિટી..
26 March, 2021

વિજ્ઞાન વાર્તા લેખન અને કેળવણી વેબિનાર

૩૦ અને ૩૧ માર્ચ ૨૦૨૧ –શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં સંયુક્ત ઉપક્રમે એક નવીન વેબિનાર. . . . .