4 Comments
Comments are closed.
ભાવેણાવાસીઓને મળેલ પર્યાવરણની ભેટ સમી જુદીજુદી વનસ્પતિઓની ઓળખ અને તેનું ઔષધીય મહત્વ સમજાવા અને આપણા રૂઢિગત પરંપરાને જાળવી રાખવા માટે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા એક વેબિનારનું આયોજન પ્રાથમિક-માધ્યમિક શાળાનાં બાળકો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે
શનિવાર તા.8-8-2020 નાં રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ગુગલમીટ (Google Meet) પર રાખવામાં આવેલ છે.
જેમાં ભાવનગરનાં જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને લેખક
ડૉ. મિત્તલિયા સાહેબ
ચોમાસા દરમ્યાન આસપાસમાં જોવા મળતી વનસ્પતિઓની ઓળખ, પરિચય, લાક્ષણિકતાઓ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપશે અને પ્રશ્નોતરીની ચર્ચા કરશે.
જેમાં રસ ધરાવતા નગરવાસીઓએ 8-8-2020 નાં શનિવાર 10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન બાદ તમોને ટૂંક સમયમાં વેબિનાર માટેની લિંક મોકલવામાં આવશે જે વેબિનાર સમયે ખુલી શકશે અને તેનાથી તમે વેબિનારમાં જોડાઈ શકશો.
Time: 4 To 5 PM On Thursday, 22nd October
Membrane Science & Technology (Webinar)
Scientific Approach towards the sustainable environment among the society.
A Special webinar on Chemical Free Living (BioEnzymes-2) on 25/8/2020 4PM by ScienceCityBhavnagar with Shrekanth RG & Kishorbhai Bhatt –
સમય : તારીખ 10 ડિસેમ્બર, 4 થી 5
યુટ્યુબ પર લાઈવ પ્રિમિયર (વેબિનાર) | શ્રી કિશોરભાઇ ભટ્ટ (ડાયેટ લેક્ચરર)
વિશ્વ વન દિવસ નિમિત્તે વિજ્ઞાનનગરી લાવી રહી છે ૩ નવા કાર્યક્રમો | વધુ માહિતી માટે..
સમય : તારીખ 26 નવેમ્બર, 4 થી 5
યુટ્યુબ પર લાઈવ પ્રિમિયર (વેબિનાર) | ડૉ. અરુણભાઈ દવે (લોકભારતી-સણોસરા)
Comments are closed.
Very nice I am prowdof you
આભાર!
Best session
આભાર !