Honorable Shri Madhukarbhai Parekh (Pidilite Industries) visited
Shri Balvant Parekh Science City!
on Saturday, 14th September 2019
Related Content
આકાશદર્શનની મજા માણીએ… (Webinar Series)
આકાશમાં તારાઓ-ગ્રહો, રાશિ-નક્ષત્રો વિશે માહિતગાર કરવા વિજ્ઞાનનગરી લાવી રહી છે ખાસ વેબિનારની શ્રેણી | વક્તા: શ્રી હસમુખભાઇ દેવમુરારી (નિયામક- લોકભારતી) 18-મે-2021…
Environment Day 2020
ScienceCity’s Kitchen Garden initiative on World Environment Day 2020 with Smt Purviben Shah (Magic Soil and Organic Kitchen Garden)
Essay Writing 2022
“વિજ્ઞાનનગરીની મારી મુલાકાત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન | છેલ્લી તારીખ તા. 10 જાન્યુઆરી | વિજેતાઓને આકર્ષક ઈનામ……
“બાળવિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતા”
સ્થળ :- વિજ્ઞાનનગરી ઓડીટોરીયમ, આંબાવાડી, ભાવનગર
ઉદ્દઘાટક :- શ્રી એન. જી. વ્યાસ (જીલ્લા શિક્ષણાધિકારી)
વક્તાઓ :-
શ્રી યશવંત મહેતા
શ્રી લલિત ખંભાયતા
ડૉ.ડી.સી.ભટ્ટ
ડૉ.અરુણભાઈ દવે
લાભાર્થીઓ :-
જીલ્લા પંચાયત, તથા ન.પ્રા.શિ.સ., ભાવનગરના ગણિત-વિજ્ઞાન શિક્ષકો, સાહિત્યના વિદ્યાર્થીઓ, નવોદિત લેખકો તથા ઉત્સાહિત નાગરિકો.
બદલાતાં વાતાવરણની પર્યાવરણ પર અસર [વેબિનાર]
સમય : તારીખ 22 ડિસેમ્બર, 4 થી 5
યુટ્યુબ અને ફેસબુક પર પ્રીમિયર (વેબિનાર) અને ગૂગલ મીટ પર લાઈવ | ડૉ. શ્રીમતી મેઘાબેન ભટ્ટ (અમદાવાદ)




















