સમાજમાં લોકોને અને વિદ્યાર્થીઓને ખગોળીય ઘટના અંગે જાગૃતિ લાવવા, શૈક્ષણિક ક્ષેત્રનાં અવકાશીય વિજ્ઞાન તથા ખગોળ અંગે રસ લેતા કરવા સૂર્યગ્રહણની ખગોળીય ઘટના અંગે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં વિડીયો-પ્રેઝન્ટેશન અને સામાન્ય મોડેલ બનાવવાની રીતનો સમાવેશ થાય છે.
તારીખ – ૨૧ જુન ૨૦૨૦ રવિવાર
સમય – ૧૦ વાગ્યાથી ૧:૩૦ કલાક
આ ઉપરાંત સૂર્યગ્રહણ જોવા માટેના ખાસ ચશ્મા સંસ્થા ખાતે રાહત દરે મળશે.
બાળકોએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું હિતાવહ છે.
Honorable Shri Madhukarbhai Parekh (Pidilite Industries) visited Shri Balvant Parekh Science City! on Saturday, 14th September 2019
Diwali Camp – 2024 at Science City Bhavnagar
Celebrating 11th establishment day on this 26th January 2021 with Science Exhibition Event & attractive prizes – check out the given link for more details – to participate…
SHRI NARENDRABHAI PAREKH (pIDILITE) ON VISIT SCIENCE CITY BHAVNAGAR JANUARY 20 2020
Olympiad 2024 Results center wise.